આ ખૂબજ નાજુક સંવેદનશીલ છૂટ છતાય જવાબદારી વગરની બકવાસ વધુ લાગે છે.... freedom of expression ના નામે કાશ્મીરના અલગતાવાદીઓ, મુસ્લિમ કાયદા નિષ્ણાતો જે અન્ય મુસ્લિમ દેશો જે આપણાથી પછાત છે,એ છતાય આવશ્યક ટાઈમ બાઉન્ડ સુધારા કર્યા છે , ઘણા મુસ્લિમ રાષ્ટ્રો ખૂબજ શિક્ષિત સમજુ છે ત્યા તો ક્યારનાય ઘણા સુધારા થઇ ગયા...... ટ્રાફિક ચોખાઈમાં દાખલો ગણાતા શહેરો થઇ ગયા પણ આ દેશના ક્મુનીસ્ટ- કેટલાક તક સાધુઓ, અને વિરોધ પક્ષોની કહેવાતી વિવિધ નેતાઓની જમાત ....જાતી કોમવાદના ઝેરથી જ ટકેલા હોઈ આ અનુસરવા તૈયાર નથી !!! ન સુધરે તેમના વિચારો છે.... પણ સારું વર્તન કરતા કોણ રોકે છે ? જે નવો કોઈ આવે છે તે ... આ ટોળી સમગ્ર સમાજનું PRATINIDHITVA કરતી વ્યક્તિઓ નથી... . આથી આ કડવાશ ... ઉભી ના કરો... .. નાનામાં નાના ફોરા કાઢીને બહુ મોટું સ્વરૂપ આપવું..... અત્યારે પોતે અન્ય રાજ્યમાં પ્રતિસ્પર્ધી હોવા છતાય રાષ્ટ્રીયમંચની ચર્ચા , પાર્લામેન્ટમાં વોટ સહીત કાર્યવાહીમાં છોકરમત ચલાવી લેવી પણ શાસક પક્ષ...