Skip to main content

The Level of Freedom We are Enjoying- DR H G JOSHI

આ ખૂબજ નાજુક સંવેદનશીલ છૂટ છતાય જવાબદારી વગરની બકવાસ વધુ લાગે છે....
freedom of expression ના નામે  કાશ્મીરના અલગતાવાદીઓ, મુસ્લિમ કાયદા નિષ્ણાતો જે અન્ય મુસ્લિમ દેશો જે આપણાથી પછાત છે,એ છતાય આવશ્યક ટાઈમ બાઉન્ડ સુધારા કર્યા છે , ઘણા મુસ્લિમ રાષ્ટ્રો  ખૂબજ શિક્ષિત સમજુ છે ત્યા તો ક્યારનાય  ઘણા સુધારા થઇ ગયા......  ટ્રાફિક ચોખાઈમાં દાખલો ગણાતા શહેરો થઇ ગયા પણ આ દેશના ક્મુનીસ્ટ- કેટલાક તક સાધુઓ, અને વિરોધ પક્ષોની  કહેવાતી વિવિધ નેતાઓની જમાત ....જાતી કોમવાદના ઝેરથી જ ટકેલા હોઈ   આ   અનુસરવા તૈયાર નથી !!!  ન સુધરે
તેમના વિચારો છે.... પણ સારું વર્તન કરતા કોણ રોકે છે ? જે નવો  કોઈ આવે છે તે ... આ ટોળી સમગ્ર સમાજનું PRATINIDHITVA  કરતી વ્યક્તિઓ નથી.... આથી   આ કડવાશ ... ઉભી ના કરો.....

       નાનામાં નાના ફોરા કાઢીને  બહુ મોટું સ્વરૂપ આપવું..... અત્યારે પોતે અન્ય રાજ્યમાં  પ્રતિસ્પર્ધી હોવા છતાય રાષ્ટ્રીયમંચની ચર્ચા , પાર્લામેન્ટમાં વોટ સહીત કાર્યવાહીમાં  છોકરમત ચલાવી લેવી પણ શાસક પક્ષનું કઈ પણ ... ના ચાલે..તેમના એકાદ બે સારા કાર્યોને પણ પુરાવામાગી લેવા .... દેશ હિત રાષ્ટ્ર ભક્તિ વિરુદ્ધ ....!!!!!  હવે કોઈ પક્ષ પાસે જરૂરી  % માં સાંસદો નથી ... તેથી  પ્રતીપક્ષ્ના નેતાનું સ્થાન કોસ્મેટીક છે. સંવિધાનિક નથી.... કાયદાકીય નથી .... પણ કોર્ટ માં પોતાના ગોઠવેલા તંત્રમાં સુનાવણીમાં કોઈ હાજર ન રહે તોય  ચાલે...?????/   કેમકે આ ડોબી મગજ વગરની હિંદુ શક્તિને કાયમ માટે ઉલ્લુ બનાવી શકાય છે. તે જાગૃત થાય તોય યાદ શક્તિ ગઝની જેવી હોઈ  તરતજ ભૂલી જાય છે.....  આપણા શાસ્ત્રોની વાતોમાય સંસ્કૃત વૈવિધ્ય અપાર છે.... પણ  એક રાક્ષસ માટે   એક નવી દેવીની કે દેવની જરૂર પડે છે..!!!  
એના એ દેવી દેવ મેં ઈ ન શિવાય બીજો રાક્ષસ મારતા નથી....  મંદિરે પૂજાયા કરે છે...  ઇવિલ ને પણ ખબર છે...કે તેનો કોઈ બીજો આવશે તો... આ તો  લડવા નહિ   આવે !!  આ છેક સૌરાષ્ટ્રના પાળીયાઓ સુધી રીતો ચાલી.....    દુશ્મન થી છેતરાવાનું ... કેસરિયા કરવાના ... શહીદ થઇ જવાનું.... પાળીઓ...શૌર્ય ગાનમાં બધું ભૂલી જવાનું ....  ફરી બીજો બાહરવટીઓ  આવે બીજો પાળીઓ....  પાળિયા વધતા જાય.... પણ બાહાર્વાટીયાને હંમેશા દુર કરવા કિલ્લો ન બનાવે..!!! ફરી સામાજિક અન્યાય મોટા ભાગના ડાકુ થયેલા 
હોવા છતાય ..સામાજિક અત્યાચારો ડાકુઓ પેદા કર્યાજ કરે..... એક નાનું સરસ લશ્કર ગામદીઠ ન બને....!!!  કાયમી ઉકેલ આપણને ગમતોજ નથી....   ખૂદ પરશુરામ બદ ઈરાદા વાલા ક્ષત્રિયોમાં કતલ ચલાવે  તોય બાવીસ વખત કરવું પડે ?!!!!   ક્ષત્રિયોમાં દુષણ નો નાશ કરી કાયમી ઉકેલ નહિ.....  ક્ષત્રિય નાશ અસમભવ છે. આટલી નાની વાત ખૂદ ભગવાનનું સ્વરૂપ ના સમજી શકે ... તે નવાઈ છતાય ભગવાનની  શ્રધ્ધા કાયમ છે ....  દુર્વાસા અને પરશુરામનાં મંદિરો આથીજ ઓછા છે...!!!!   આ દરેક વાતો નો આધ્યાત્મિક અર્થ અને વિવેચન ખૂબ ઊંડા છે....  પણ મોટા ભાગનાની સમજ બાહરના થઇ રહ્યા છે.... અને વ્યાસપીઠ ઉપદેશ , આચાર સંહિતા પુરાણોમાં કેદ થઇ ગયા છે.....
   નિયમો વિચારો અતિ ઉત્તમ હોવા છતાય આચરણ વખતે  ઉપવાસમાં ફરાળ શોધી કઢાય છે.     અહિંસાને  નિર્બળતા બનાવી દે છે....  શિવાજી અફઝલખાનને મળવા ગયા તો નહોર રાખીને ગયેલા.....   કોઈ ગુપ્ત ઝેરની સોય પણ લઇ જવા જેવું  સામાન્ય લાગે .... આજે...      પણ હિન્દુકી સોચ મેં લડ્નેકા? વો ભી   મેરે સાથ?  ખયાલ નહિ આયા તે અફ્ઝાલ્ખાનની લશ્કરી ભૂલ છે...!!!!   આવા લશ્કરી સોચવાલાનાં  ઈતિહાસ કેટલા...???  જીતી જીતી ને ઘોરીને પણ માફ કરીદેવાવાળા     પૃથ્વીરાજ ચૌહાણ જેવા હિંદુ રાજાઓ  પરાક્રમી હોવા છતાય રાજકીય  રીતે સફળ મહદઅંશે નથી રહ્યા...
કયા દેશમાં તમે રાજ્ય કર્તાને  જાહેર સમારંભમાં ઉધડો લઇ શકો..??
થોડાક પશ્ચિમી દેશ ... ઇંગ્લેન્ડ , અમેરિકા, ફ્રાંસ, .... પહેલા ૧૦ -૨૦ ... આવતા દેશો...  જ્યાં તમે ખોટો આરોપ કરવા ગયા  તો    ધક્કેલ પંચા દોઢસો નાં દરે   પોપુલર થઇ શકો પણ ફરી કોઈ છીકણી ન લે.....  અને ત્યાય દેશ હિત જો વચ્ચે આવી ગયું તો કેદ કરી લે.....   અન્ય દેશોમાં અને ખાસ કરીને ગલ્ફ, કોરિયા, રશિયા , ચીન,  માં તમારું વાક્ય પૂરું થાય તે પહેલા પ્રાણ જતા રહ્યા હોય...   તો આ છૂટ વિરોધ માં બોલી શકવા માટે છે..... પણ ગાળોની સમકક્ષ?!  નાદાન બાલમંદિર ક્રીડાંગણ કક્ષાની ?!  અંગત કૌટુંબિક ?! નિ વસ્ત્ર (ઉપરનું )
 ઝેરી સ્પ્રે કરવાની , કાગળના બલૂન એરો ઉડાડવાની ?! ધ્વની અવરોધાત્મક કરી સામેનાને SHOUT આઉટ  કરી શટ અપ કરવાની , પૈસા ઉછાળવાની ,  પત્રિકા ઉછાળવાની ,ફેંટ પકડી  ઝીકી દેવાની છૂટ આપણે લાઈવ ટેલીકાસ્ટ માય જોયેલી છે..... સાબિત તો કરવાની વાતજ ક્યા આવી ??!!!
ઇગલ્ટન બેંગ્લોર વાલાને ત્યાં દર વરસે  ૧૦ રેડ પડે છે.....  કઈ જ નવું નથી.....  ધારાસભ્યો વોટીંગ કોર્નર કરવા  અણછાજતા વ્યહ્વારોસેટ કરતી વખતે રેડ પડે.....  તે  દ્વેષી ગણાવી શકાય ખરી ?? 
આ બધામાં ખરી રાજકીય મજ્હા તો એ છે કે....     કયો વિડીઓ સાચો ?   એક પક્ષ બતાવે છે કે   મત આપ્યા પછી મી.X ને બતાવ્યો તે કે......    ખભે હાથ  અડાડીને  ક્રોસ વોટ ન કરો ની આજીજી?   (એક મજેદાર વાત શક્યતા છે કે  બધુજ ગોઠવેલ હતું જેથી.વાઘેલા નો પુન પ્રવેશ અટકાવી શકાય.....!!!!!!!!!!)
ઈલેક્શન કમિશને  મી.X વાળો વિડીઓ મહત્વનો માન્યો....   સુપ્રીમ કોર્ટે ફરી હાઈકોર્ટ માં વાળ્યું......
હવે.... ગુજ હાઈકોર્ટ જો ખભા વાલા વિડીઓ ને માન્ય કરશે.... તો....  ફરી ચક્કર ચાલુ......
છતાય એક પ્રેક્ષક  તરીકે  આવું વિચારી શેર કરી શકવું સોક્રેટીસ લેવલની આઝાદી થઇ ગણાય .....
ડૉ એચ જી જોષી

Comments